કોલ્ડ કોકોના ઇતિહાસ વિષેની વાત કરું તો સૌ પ્રથમ સુરતમાં કોલ્ડ કોકોની શરૂઆત ઈસ્માઈલભાઈ શરબતવાલાએ 1960ની સાલ માં એટલે આજ થી 63 વર્ષ પહેલા જૂના સુરતના શોપીંગ હબ ગણાતા ચોક બઝાર મેઇન રોડ ખાતે એક શરબતની લારી મારફતે કરી હતી. શરૂઆતમાં તેઓ જાત-જાતના શરબત તથા વિવધ પ્રકારના દૂધના પીણા બનાવતા હતા.
એક દિવસ તેમને માત્ર 5 થી 6 ગ્લાસ ચોકલેટ પાવડર(કોકો પાવડર) માં દૂધ અને બરફ ઉમેરી પ્રયોગ પેટે કોલ્ડ કોકોના સેમ્પલ બનાવી લોકોને પીવડાવાનું શરુ કર્યું અને ધીમે ધીમે ઇસ્માઇલભાઈ, તથા પુત્ર સિદ્દીકભાઇ એ ઘણા બધા રેસિપીના પ્રયોગો અને ફેરફાર કર્યા બાદ આખરે ચોક્કસ માપની સામગ્રી અને સ્વાદ સાથે ગુણવત્તાની ખાતરી આપતા ધ બેસ્ટ કોકોની રચના સુરત માં કરી એટલે A-one કોલ્ડ કોકોના નામ થી પ્રસિદ્ધિ મેળવી છે.
આ સ્વાદસભર કોલ્ડ કોકોને સુરતી લોકોએ એટલો સરસ પ્રતિસાદ આપ્યો અને માણ્યો કે આજે આ પીણું પ્રસિદ્ધિના મુકામે પહોંચી સુરતની આન બાન અને શાન બની ગયું છે. એટલું જ નહિ હવે તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીએ તે લૉન્ચ કર્યું છે.
Check out our latest creations and behind-the-scenes moments
A ONE COLD COCO ADAJAN Shop No-3, Sanskar Flat, Adajanl P Sa...
Click for directions
A One Cold Coco, NEAR, GF 41, AVLON BUSINESS HUB, Patidar Sa...
Click for directions
A One Cold Coco, NR.SILK HOUSE MARKET, 10/2436, Chowk Bazar ...
Click for directions
Register and enjoy all the advantages we offer. Introduce your preferences and start the transformation of your experience.
Phone
+91 9879676976
aonecoldcocoo@gmail.com
Location
10/2436 Nr.Silk House Market,Opp.Memon Hall,Chowk Bazzar Main Road-395003